Maray aangariyen aawo sarkar
Madina vara sanvaria
Aapo darshan aavee ik var
Madina vara sanvaria
Kem veetawoo majham rato
Kouney sunawu dukh ni vaato
Kaun beejhu che maru ghumkhwar
Madina vara sanvaria
Maray aangariyen aawo sarkar
Madina vara sanvaria.....
Nooray mujassam zaat tamari
Kareedo roshan koi raat maari
Kadi sapna ma aapo deedar
Madina vara sanvaria
Maray aangariyen aawo sarkar
Madina vara sanvaria.....
Darshan bas thay jaaye jeevan ma
Rahee na jaaya man nee man ma
Mara dilbar mara dilbar
Madina vara sanvaria
Maray aangariyen aawo sarkar
Madina vara sanvaria.....
Maara kamli wara aqaa
Jaye na doobi aas nee nawka
Awo jaldi bachawo sarkar
Madina vara sanvaria
Maray aangariyen aawo sarkar
Madina vara sanvaria.....
Fatimah zahra na sadqa ma
Daee halimah na sadqa ma
Darsh "tanvir" ne apo sarkar
Madina vara sanvaria
Maray aangariyen aawo sarkar
Madina vara sanvaria.....
મારે આંગણીયે આવો સરકાર મદીના વાળા પ્યારા નબી
આપો દર્શન આવી એકવાર મદીના વાળા પ્યારા નબી
મારે આંગણીયે આવો સરકાર...
કેમ વીતાવુ માજમ રાતો કોને સુનાઉ દુઃખની વાતો
કોણ બીજુ છે મારો ગમખ્વાર મદીના વાળા પ્યારા નબી
મારે આંગણીયે આવો સરકાર...
નુરેમુજસ્સમ ઝાત તમારી કરી દીયો રોશન કોઈ રાત મારી
કદી સપના માં આપોને દીદાર મદીના વાળા પ્યારા નબી
મારે આંગણીયે આવો સરકાર...
દર્શન બસ થઈ જાએ જીવનમાં રહી ન જાએ મન ની મનમાં
મારા દિલબર મારા દિલદાર મદીના વાળા પ્યારા નબી
મારે આંગણીયે આવો સરકાર...
મારા રેહમતવાળા આકા જાય ન ડુબી આશની નૌકા
આવી જલ્દી બચાઓ સરકાર મદીના વાળા પ્યારા નબી
મારે આંગણીયે આવો સરકાર...
ફાતેમા ઝહરા ના સદકા માં દાઇ હલીમા ના સદકા માં
દર્શન “તનવીર” ને આપો સરકાર મદીના વાળા પ્યારા નબી
મારે આંગણીયે આવો સરકાર...